જસદણ પાલીકા આયોજન સમિતિ ચેરમેન અને ડાયમંડ એસો પ્રમુખ પી,વી ભાયાણીનો આજે જન્મદિન શુભેચ્છાઓ નો વરસાદ
મંત્રી બાવળીયા પાલિકા પ્રમુખ છાયાણી ભાજપ પ્રમુખ રાઠોડ ચેમ્બર પ્રમુખ ધાધલ ડો કોટડીયા પત્રકાર સંઘ પ્રમુખ ભેંસજાળીયા સહિત રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી
જસદણ નગર પાલિકા ના આયોજન સમિતિ ના ચેરમેન તથા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી વી ભાઈ ભાયાણી નૉ જન્મ દિવસ હૉવાથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ પત્રકાર સંઘના પ્રમુખ બીજલભાઇ ભેંસજાળીયા કોટડીયા મેટરનીટી હોસ્પિટલ ડૉ પંકજ એલ કોટડીયા સહિત રાજકીય સામાજિક શૈક્ષણિક ઉધોગકીય ધંધાકીય સેવાકીય તમામ સંસ્થાના આગેવાનો તેમજ સગા સ્નેહીઓ મિત્ર સર્કલ માંથી પી,વી ભાઈના મૉ નં 9537800030 ઉપર જન્મ દિવસની શુભકામનાઓનૉ વહૅલી સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે