error: This Content is protected !!

જસદણ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનિષાબેન રાવલનૅ જન્મદિનને મંત્રી કુવરજીભાઈએ પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી

પંચાળ ન્યુઝ પરિવાર શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી શહેર મહિલા પ્રમુખ ગોપીબેન છાયાણી સહીત આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી

 

જસદણ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને સેવામાં સદાય અગ્રેસર રહેતા નાના માણસોના કામ માટે સતત પ્રયત્નશીલ એવા મનીષાબેન રાવલનો આજરોજ જન્મદિવસ હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પત્ર લખી શુભેચ્છાઓ પાઠવી આ ઉપરાંત જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા જસદણ શહેર મહિલા મોરચાના પ્રમુખ ગોપીબેન છાયાણી પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી આયોજન સમિતિના ચેરમેન પીવી ભાયાણી તાલુકા ભાજપના પ્રમુખ ચંકીતભાઈ રામાણી પંચાલ ન્યુઝના તંત્રી નરેશભાઈ ચોહલીયા સહિતના આગેવાનોએ મનિષાબેન રાવલ ના જન્મદિન નિમિત્તે તેમના નિરોગી દીર્ઘાયુ અને સમાજ સેવા કાર્યમાં સતત પ્રગતિ કરતા રહો આગળ વધતા રહો તેવી લાખ લાખ નહીં પણ કોટી કોટી શુભેચ્છાઓ પાઠવી છે