error: This Content is protected !!

વિછીયાના શિક્ષણવિદ્ વસંતભાઈ બાવળીયાની દીકરીના શુભ લગ્ન પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ ઋત્વિકભાઈ મકવાણા ઍ હાજરી આપી

જસદણ વિંછીયા ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વીંછિયાના મોટી લાખાવાડ ખાતે શિક્ષણવિદ્ વસંતભાઈ બાવળિયાની દીકરી ચિ ડૉ કિંજલના શુભ લગ્ન પ્રસંગે હાજર રહી આચિર્વચન પાઠવ્યાં.વિંછીયા તાલુકાના મોટી લાખાવડ મુકામે શિક્ષણવિદ્ વસંતભાઈ બાવળીયા અને જશુબેન બાવળીયાની દીકરી ચિ. ડોક્ટર કિંજલ બાવળીયા ના શુભ લગ્ન લેવાયા જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ અને ચોટીલા ના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, જસદણ વીંછિયાના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ અવસરભાઈ નાકિયા તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ સગા સબંધીઓ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર દીકરી કિંજલને આચિર્વચન પાઠવી સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.