જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સાગર સાવલિયા નો આજે જન્મદિન શુભેચ્છાઓ નો વરસાદ
જસદણ શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સાગરભાઇ સાવલિયા નો આજે જન્મદિવસ હોવાથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિયતાથી કાર્ય કરી રહૅલ સાગરભાઇ નો આજે જન્મદિવસ હોવાથી જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ મહામંત્રી મુકેશભાઈ ભેંસજાળીયા નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપ-પ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઇ ભેંસજાળિયા જસદણ શહેર મહિલા મોરચાના પ્રમુખ મનિષાબેન રાવલ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોપીબેન છાયાણી પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી પાણી પુરવઠા ચેરમેન જલ્પાબેન કુબાવત આયોજન સમિતિના ચેરમેન પીવી ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ તાલુકા ભાજપના પ્રમુખ ચંકીતભાઈ રામાણી શહેર યુવા ભાજપ પ્રમુખ હરદીપભાઈ પટગીર પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી પૂર્વ નગર સેવક નરેશભાઈ ચૉહલીયા સહિતના આગેવાનોએ સાગરભાઇનૅ જન્મદિન નિમિત્તે તેમના નિરોગી સ્વાસ્થ્ય દીર્ઘાઆયુષ્ય અને સમાજ સેવા કાર્યમાં સતત પ્રગતિ કરતા રહો અને સંગઠન કાર્યમાં સફળતા પૂર્વક આગળ વધતા રહો તેવી શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી છે