વિછીયામાં આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પ મંત્રી કુંવરજીભાઈ ડો મનીષ બાવળીયા સહિત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરૉની ટીમ ખાસ સેવા આપશે વિનોદભાઈ વાલાણી
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ જનસેવાના સંકલ્પ અભિયાન અંતર્ગત આવતીકાલે વિછીયા ના આંગણે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન હેઠળ સર્વે રોગ નિદાન કેમ્પ વિછીયા શહેર અને તાલુકાના ગામડાઓમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા જરૂરીયાત મંદ લોકો અને દર્દી નારાયણની ઘર આંગણે સારવાર પૂરી પાડવાના ઉમદા હેતુસર સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે આવતીકાલે તારીખ 11 10 27 રવિવાર સવારે 9:00 થી 12:00 વાગ્યા સુધી વિંછીયા રોડ iti કોલેજ ની સામે સરકારી સાયન્સ સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં રાજકોટ શહેરના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો ફિઝિશિયન જનરલ સર્જન ચામડીના રોગોનું નિષ્ણાત વાની બીમારીના નિષ્ણાત બાળ રોગ નિષ્ણાંત વાની બીમારીના નિષ્ણાંત હૃદય રોગ નિષ્ણાંત કિડનીના નિષ્ણાંત ઓર્થોપેડિક નિષ્ણાંત મગજ અને કરોડરજ્જુ નિષ્ણાંત કેન્સર રોગોના નિષ્ણાંત તેમજ આપણા સૌના લોકલાડીલા કુંવરજીભાઈ બાવળિયાના માર્ગદર્શન અને વાની બીમારીના નિષ્ણાત ડોક્ટર મનીષભાઈ બાવળીયા ની દેખરેખ હેઠળ રાજકોટના નામાંકિત ડોક્ટરો ડોક્ટર વિશાલ પોપટાણી ડોક્ટર મીત જાગાણી ડોક્ટર ધીમંત મારવીયા ડોક્ટર તેજસ ચોટાઈ ડોક્ટર સમીપ પાનસોરા ડોક્ટર દુષ્યંત સાંકળિયા ડોક્ટર ભાવિન બેરા તેમજ વગેરે સુપર સ્પેશિયાલિસ્ટો હાજર રહી દર્દી નારાયણો ની સેવાઓ આપશે તેમ અંતમાં વિનોદભાઈ વાલાણીએ યાદીમાં જણાવ્યું હતું.