જસદણના આટકોટ પાસે જંગવડ ગામની સીમમાં ટ્રેક્ટર પાછળની ટોલી નીચે સુતેલા ખૅત મજુરના ૭ વર્ષના બાળકનું ચગદાઈ જતા કરૂણ મોત નિપજ્યું છે ટ્રેક્ટર ચાલકૅ ટ્રેક્ટર ચાલુ કરતા ટ્રોલી પાછળ ના વ્હીલના ભાગે સૂતેલું બાળક ન દેખાતા આગળ ચલાવતા પાછળના વ્હીલ છાતી પરથી ફરી જતા ઘટના સ્થળે જ બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના કાકાની ફરિયાદના આધારે આટકોટ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.