જસદણ ધરતી બીલ્ટર્સ વાળા દાતા ઉધોગપતિ સૅવાભાવી કુલદીપભાઈ પટગીરનો આજૅ જન્મદિવસ પંચાળ ન્યુઝ પરિવારૅ શુભેચ્છાઓ પાઠવી
જસદણના ધરતી બિલ્ડર્સ વાળા યુવા ઉદ્યોગપતિ સમાજસેવક કુલદીપભાઈ પટગીરનો આજૅ જન્મદિવસ હોવાથી પંચાળ ન્યુઝ પરિવાર તરફથી લાખેણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આ ઉપરાંત રાજકીય સામાજિક શૈક્ષણિક વૈદકીય સેવાકીય ધંધાકીય સંસ્થાઓના આગેવાનો સાધુ સંતો સગા સ્નેહી મિત્રો સર્કલ માંથી વહેલી સવારથી જ અભિનંદન વર્ષાનૉ ધોધ વહી રહ્યો છે કુલદીપભાઈ પટગીર સેવાભાવી દાતા ઉધોગપતિ હોવાથી તેઓ સભ્ય સમાજમાં તેઓની ખાસ ઈમેજ છે તેવૉ સંત પ્રેમી સત્સંગી ઉદાર સેવાભાવી છૅ આજે તેમના જન્મદિવસના અવસર પર નિરોગી દીર્ઘ આયુષ્ય અને ખૂબ પ્રગતિના શિખરો સર કરે તેવી ટોપલા ભરી ભરીને શુભેચ્છાઓ મળી રહી છે