error: This Content is protected !!

ખારચીયા દડવા પાસે અકસ્માત ક્રેટા ગાડી પલ્ટી મારી ખાડામાં ખબકી ચાર લોકોને ઇજા ભાવનગર થી ગોંડલ જતા તા

આટકૉટ પોલીસે તુરંત દોડી જઇ બચાવ કામગીરી કરી ઇજા ગ્રસ્તોને 108 મારફતૅ સરકારી હોસ્પિટલ ખસેડ્યા 

   

જસદણના આટકોટ ગોંડલ રોડ પર ખારચીયા દડવા પાસે ક્રેટા કાર પલ્ટી મારી ખાડામાં ખાબકી જતાં ચાર લોકોને ઇજાઓ પહોંચવા પામેલ છે ભાવનગર થી ગોંડલ તરફ જતા તા અચાનક હાઇવે ઉપરથી કાર પલટી મારી ગઈ હતી અકસ્માતની જાણ થતા જ આટકોટ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ ની કામગીરી કરવામાં આવી હતી જેમાં આટકોટ પી આઈ આર એમ રાઠોડ ભાવેશ ભાઈ અરવિંદભાઈ નરૂભાઈ ધાંધલ સહિત પોલીસ સ્ટાફે તાત્કાલિક ધોરણે બચાવવાની કામગીરી હાથ ધરી હતી કારમાં પાંચ લોકો સવાર હતા જેમને તાત્કાલિક ગાડીમાંથી બહાર કાઢી આબાદ બચાવ કરી તાત્કાલિક ધોરણે 108 માર મારફતૅ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ગાડી ટોટલ લોસ થય ગય હતી જોકે આટકોટ પોલીસ દેવદુત બની આવી જતા લોકો બચી

ગયા હતા હાઇવે ઉપરથી અચાનક કાર પલટી જતા જેમાં સવાર પાંચ લોકોને ઇજાવો પહોંચી હતી તેમજ ક્રેટા ગાડી ભાંગીને ભૂકો થઈ ગઈ હતી પોલીસે તુરંત દોડી જઇ નૅ બચાવ કામગીરી કરતા કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી