error: This Content is protected !!

જસદણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રીક મીડિયાના પત્રકાર કાળુ રાઠૉડ નો આજે જન્મદિન શુભેચ્છાઓ નો વરસાદ

જસદણ વિંછીયા તાલુકા ના ભરવાડ અને રબારી એકતા સંગઠન સમિતિ ના પ્રમુખ તેમજ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મિડીયા ના નીડર નિષ્ઠાવાન અને જાંબાજ પત્રકાર કાળુભાઈ ભોજાભાઈ રાઠોડ ભરવાડ નૉ આજે જન્મદિવસ હોવાથી રાજકીય સામાજિક વેદકીય ધંધાકીય શૈક્ષણિક સરકારી સહકારી સૅવાકીય ઉધૉગ જગતના અને વિવિધ સંસ્થાઓના આગેવાનો સગા સ્નહી અને મિત્ર સરકાર માંથી આજૅ વહૅલી સવારથી જ કાળુ ભગતના મોબાઈલ નંબર ૮૯૮૦૯૬૫૮૧૨ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે