error: This Content is protected !!

જસદણના ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી નો આજે જન્મદિવસ પંચાળ ન્યુઝ પરિવારે શુભેચ્છાઓ પાઠવી

જસદણ ના ખેડૂત અગ્રણી અને ગોપાલ ડેરી વાળા પ્રવીણભાઈ ઉકાભાઇ છાયાણી નો આજે જન્મદિવસ હોવાથી વહેલી સવારથી જ શુભેચ્છાઓનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જન્મદિન દિવસના અવસરે પંચાળ ન્યુઝ મીડિયા હાઉસ પરિવાર દ્વારા પ્રવીણભાઈ ને ખાસ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે પ્રવીણભાઈ ખેડૂત અગ્રણી સાથે સામાજિક કાર્યકર હોવાથી રાજકીય સામાજિક શૈક્ષણિક વેદકીય સેવાકીય ધાર્મિક જેવી સંસ્થાઓના આગેવાનો સગા સ્નેહીઓ મિત્ર વર્તુળ માંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે