error: This Content is protected !!

વાજસૂરપરા વિસ્તારમાં આવતીકાલે મેન્ટેનન્સને કારણે જસદણ પીજીવીસીએલ પાવર સપ્લાય બંધ રાખશૅ

મફતીયા પરા ગઢડીયા રોડ ગોખલાણા રોડ મણીનગર સૂર્ય વંદના સોસાયટી કબ્રસ્તાન પાછળનો વિસ્તાર પોલીસ સ્ટેશન ન્યુ નગરપાલિકા ખુશી, શિવશક્તિ, ગીરીરાજ, જિનિંગ સહિતના વિસ્તારો પ્રભાવિત થશે

 

જસદણ પાવર હાઉસ દ્વારા તમામ ગ્રાહકોને જણાવવાનું કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી ફીડર પર જરૂરી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.તારીખ: ૧૩/૦૬/૨૦૨૬ શનિવાર

૧૧ કે.વી. વાજસૂરપરા અર્બન ફીડર બંધ રહેવાનું સમયગાળો: સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી પ્રભાવિત વિસ્તાર 

ગોખલાણા રોડ ૬૬ કેવી સબસ્ટેશન થી બાયપાસ રોડ, ગઢડીયા રોડ, મણિનગર, સૂર્યવંદના સોસાયટી, કબ્રસ્તાનના પાછળનો વિસ્તાર, મફતિયાપરા તથા તેની આજુ બાજુનો વિસ્તાર..

વાજસૂરપરા પોલીસ સ્ટેશન,નગરપાલિકા (ન્યૂ બિલ્ડિંગ)

નવું માર્કેટિંગ યાર્ડ,શિવશક્તિ જીન,ખુશી જીન,ગિરિરાજ જીન

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે.અસુવિધા બદલ પી.જી.વી.સી.એલ. જસદણ દિલગીર છે