error: This Content is protected !!

જસદણ ના વડલા વાડીમાં રૂ,86 લાખના ખર્ચે મુખ્ય રસ્તા નું મંત્રી કુવરજીભાઈના હસ્તે ખાત મુહૂર્ત થતા સહજાનંદ સોસાયટી લોકોમાં આનંદની લાગણી

વડલા વાડી વોર્ડ નંબર છ ના કોર્પોરેટરો પી,વી, ભાઈ ભાયાણી અશોકભાઈ ધાધલ સોનલબેન વસાણી કુસુમબેન દાવડા ની રજૂઆતને સફળતા લોકો ખુશ

 

જસદણના વડલા વાડી વિસ્તારમાં આવેલ સહજાનંદ સોસાયટી માં મુખ્ય રસ્તો કાચો હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડતી હતી આ અંગે વિસ્તાર વાશીઑઍ અહીંના ચૂંટાયેલા સદસ્યોને અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરતા આ મુખ્ય રસ્તા નું રૂપિયા ૮૬ લાખના ખર્ચે સીસી રૉડનુ મંત્રી કુંવરજીભાઈ ના રસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતુ વડલા વાડી વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરો પી,વી,ભાઈ ભાયાણી અશોકભાઈ ધાધલ.સોનલબેન વસાણી કુસુમબેન દાવડા ની રજૂઆત ધ્યાને લય ને ના મુખ્ય રોડ નું ખાતૅ મુહૂર્ત થતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી ફેલાય છે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપ-પ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન ધોડકીયા ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી પૂર્વ નગરપતિ જીગ્નેશભાઈ હિરપરા પાલીકા ના સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હોદૅદારૉ અને લતા વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારના લોકોએ રોડના મંજુર થવાથી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ચૂંટાયેલા સદસ્યોનો આભાર પ્રગટ કર્યો હતો