error: This Content is protected !!

રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા સર્ટિફિકેટ ઓફ એપ્રીસીઍશન મેળવનાર સેવાભાવી નરેશભાઈ દરેડ પૉલરા નો આજે જન્મદિન

શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને શ્રી ખોડલધામ સમિતિના કન્વીનર સેવાભાવી નરેશભાઈ નૅ વહેલી સવારથી જ અભિનંદન નો ધોધ વરસી રહ્યો છે

 

 

જસદણના ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટી અનૅ શ્રી ખોડલધામ સમિતિ જસદણ તાલુકા ના કન્વીનર, દરેક સમાજ ના નીસ્વાર્થે ભાવે તન મન ધન થી કામ કરનાર સેવાના ભેખધારી નરેશભાઈ પોલરા (દરેડ વાળા) નૉ જન્મ દિવસ છૅ તેઓ સેવા કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે સેવાની ભાવનાથી માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પીડિતોને તત્કાળ સારવાર મળે તે હૅતુ થી 108 ની જેમ કાર્ય કરે છે આ માનવીય કાર્ય અંગે નરેશભાઈ દરેડ ને ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા સત્તા તથા જિલ્લા પ્રશાસન રાજકોટ દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન સન્માન મેળવનાર નરેશભાઈ ને રાજકીય સામાજિક શૈક્ષણિક વેદકીય તેમજ અધિકારી મિત્ર સર્કલ વર્તુળમાંથી જન્મદિવસની અભિનંદન શુભેચ્છાઓ વરસી રહી છે સાથે સાથે હર હમેશ સમાજ ને ઉપયોગી બનતા રહો અને વધુ માં વધુ પ્રગતિ કરતા રહો અને તંદુરસ્ત નિરોગી દીર્ધ આયુ પ્રાપ્ત કરો અને વધુમાં વધુ સમાજ સેવા કરો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે