error: This Content is protected !!

કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલયના પ્રમુખ ભાવેશ છાયાણી નૉ જન્મદિવસ શુભેચ્છાઓ નૉ ધૉધ

જસદણ શહેરના યુવા પત્રકાર રસિક વિસાવળિયાના મિત્ર ભાવેશભાઈ છાયાણી ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છીએ કેશવ શૈક્ષણિક સંકુલ એન્ડ કુમાર છાત્રાલયના પ્રમુખ અને સામાજિક આગેવાન છેલ્લા કેટલા સમયથી લોક સેવા, સમાજસેવા, જેવી અનેક સેવા કરનાર ભાવેશભાઈ છાયાણી (મો+91ઔ 88496 00309, પર જન્મદિવસની શુભેચ્છાઓ નૉ વરસાદ વરસી રહ્યો છે ભાવેશભાઈ છાયાણી આજે જીવનની યાત્રાના 35 વર્ષ પૂર્ણ કરી 36 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આજે વહેલી સવારથી જ સગા-સંબંધી ની સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી શુભકામનાઓ નો ધોધ વહી રહ્યો છે