જસદણ પાલિકામાં વેરો ભરનારને 10% વળતરની વાત હંબક લોકોને મૂર્ખ બનાવે છે કોંગ્રેસ પ્રમુખ નો શણ શણ તો આક્ષેપ
દર બૅ વર્ષે 10 ટકા વેરો વધારે છે ચાલુ વર્ષમાં 14% સફાઈ વેરો 10% દિવાબતી વેરો જી કી પ્રજાની કમર તોડી છતાં વાહ વાહી શરમ કરૉ
જસદણની જનતાને પાલિકાના ચૂંટાયેલા સદસ્ય અને ભાજપના આગેવાનો જસદણ નગરજનોને ઉલ્લુ બનાવે છે મૂર્ખમાં નામ નોંધે છે તેઓ કસણસણતૉ આક્ષૅપ જસદણ શહેર કોંગ્રેસના પ્રમુખ તેમજ વોર્ડ નંબર એકના સદસ્ય ધીરુભાઈ મોહનભાઈ છાયાણી ઍ જણાવ્યું છૅ કૅ 10 દિવસમાં વેરો ભરનારને 10% રાહત આપવાની જે જાહેરાત કરી છે નાટક છે ડિંડક છે તે સાવ લૉકૉનૅ મૂર્ખ બનાવવાની વાત છે દર બે વર્ષે હાઉસ ટેક્સમાં 10% નો વધારો આપોઆપ કરે છે અને ચાલુ વર્ષમાં ૧૪ ટકા સફાઈવેરો અને 10% દિવાબત્તી વેરો વધારે જીકીનૅ ને જસદણની જનતાને 10% રાહત આપવા નીકળ્યા છે જાહેરાતો બહુ મોટી કરે છે પણ હકીકત કંઈક જુદી જ છે તેમ જણાવતા ધીરુભાઈ છાયાણીએ કહ્યું હતું કે જસદણની જનતાને સાવ ખોટા વચનો અને મૂરખ બનાવવાનુ બંધ કરો તૉ સારૂ બાકી બધા બેસીને જ સુવૅ છે અને બધાને બધી જ ખબર પડે છે ખાટલા વચ્ચે ગમે તે બાજુ સુવો બેઠકનો ભાગ વચ્ચે જ આવે એટલે નગરજનોને છેતરવાનું બંધ કરો તો સારું છે તૅમ અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર ધીરુભાઈ છાયાણીઍ જણાવ્યું છે