error: This Content is protected !!

જસદણના યતીન્દ્ર શીલુનો આજૅ જન્મદિન ઘેલા સોમનાથ મંદિરના માનદસેવક મનુભાઈ શીલુ પત્રકાર બ્રિજેશ વેગડાએ શુભેચ્છા પાઠવી

સંઘર્ષના વાવાઝોડામાં સ્‍નેહના વરસાદ જેવા યતીન્દ્ર શિલુ નો જન્‍મદિન બુધ્‍ધિશાળી વ્‍યકિત તમારુ દિમાગ ખોલે છે.સુંદર વ્‍યકિત તમારી આંખો ખોલે છે. પરંતુ એક પ્રેમાળ વ્‍યકિત તમારૂ હદય ખોલે છે. આ વિધાન યતીન્દ્ર શીલુ ની બાબતમાં યથાર્થ લાગે છે.યુવા હોવા છતાં ઘેલાસોમનાથ ખાતે પોતાની અનોખી સેવા શિવના સાનિધ્યમાં આપી રહ્યા છે જેઓ દાદા ના અનુકરણ સાથે મનુદાદાની પ્રેરણા તેમજ તેમના વિચારો જેમના પર અપાર ઉતર્યા હોય તેવું દર્શન યતીન્દ્ર માં જોવા મળે તેમજ હાલ વેપારી અગ્રણી તરીકે સોમનાથ સિઝન સ્ટોરના માલિક પણ છે હાલ તેમની સમાજસેવા લોકઉપયોગી કાર્ય ઉડીને આંખે વળગે દરેક ક્ષેત્રને યુવા 'મિશન' બનાવી જસદણ તેમજ તાલુકા જેવા મથક પર તેમની સેવામાં આગવું પ્રદાન રહ્યુ છે. જસદણ વિસ્તાર તેમજ ઘેલસોમનાથ ટ્રષ્ટ મંડળ તેમજ પૂજારી સહિત વહીવટદાર મનુભાઈ શિલુ સાથે તેમનું બહોળુ મિત્ર વર્તુળ જન્મ દિન પ્રસંગે ઢેર સારી શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે આ તકે પત્રકાર બ્રિજેશ વેગડા પણ યતીન્દ્ર ને અનેક અનેક શુભકામના પાઠવે છે . ખુદ મંજિલ, પીછે રહ ગઇ મુશ્‍કીલ.. મોઃ 9265684184