error: This Content is protected !!

મોટાદડવા ના પત્રકાર બ્રિજેશ વેગડા ની દિકરી હિતાર્થિનો આજે જન્મદીવસ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી

જન્મદિવસ એટલે અનુભવની એક એક પળ, ઘટિકા, પ્રહર, દિવસો, વર્ષોની એકત્ર કરેલી યાદોને મમળાવવા નો એક અવસર, જીવનની એ યાદગાર ક્ષણોને થીજવીને, નિહાળવાનો અવસર એટલે આ પ્રાગટ્યદિવસ છઠા પર્વનો ઉલ્લાસ ઘરનાં દરેક સભ્યને હોય પરંતુ દાદીબા વિજયાબાની અતિશય લાડકી અને પ્રેમાળ દાદાબાપુ રમેશબાપુની પ્રેમાળ હિતેષબાપુ અતિ હેતવાળી આરાધનાબેન સ્નેહવાળી તેમજ અલ્પાબેનની અનન્ય પ્રેમ વાળી ભાઈ શિવમરાજ ની લાડલી બંને ફૂઈબા નિશાબેન આરતીબેન ની અતિપ્રેમાળ ઓવારણાં લઈ હરખ થી વધામણાં કર્યા હિતાર્થિબેનનો હરખથી વધામણાં કરતા બંને ફૈબા માં હરખ સમાતો ન હોઈ તથા મોટાભાઈ શિવમ તો હીતાર્થી દિકુના જન્મદીવસ ની ઉજવણી રાહ જોઈ હર્ષ સાથે ભાઈ બહેન ઝૂમી ઉઠ્યા આ તકે દિકુબેન ભાઈના ઓવારણા લઈ શુભઆશિષ પ્રાપ્ત કર્યા સૌ વડીલોને નમન કરી મહાદેવનું પૂજન અર્ચન કર્યું નાની લાડકીએ ભગવાન શિવ સમક્ષ જન્મદિવસ મનાવ્યો આ તકે વડીલોએઆજના આ દિવસે, જીવનના આવનારા દિવસો માટે વધારે ને વધારે પ્રગતિની શુભેચ્છા, શુભકામના અને આશીર્વાદ તો હમેશા હોય જ...! સાથેસાથે જીવનમાં ઉત્તમ લક્ષસંધાન પૂર્તિ માટે જીવનનો દરેક સૂર્યોદય નવી શક્તિનો સંચાર કરે અને દરેક સૂર્યાસ્ત લક્ષપ્રાપ્તિ માટે કરેલી મહેનતનો સતત અહેસાસ કરાવે...!તેવા અનેક આશીર્વાદ વરસ્યા જેમ કે આયુષ્યમાન ભવ: યશસ્વી ભવ: કીર્તિમાન ભવ:

વિદ્યાવાન ભવઃ ધનવાન ભવઃ જેવા અનેક આશિર્વાદ દાદાબાપુ રમેશબાપુ દાદીબા વિજયાબા એ ખોબલે ને ખોબલે આશીર્વાદ વરસાવ્યા જો કે વેગડા પરિવાર સૌએ આશિર્વાદ નો ધોધ વ્હાવ્યો હતો તેમજ મીત્રવૃદ ગ્રુપ ભાઈઓ વડીલો સૌ નાના મોટા સૌએ મો.9998272555 બ્રિજેશ વેગડાના મોબાઇલ પર સૌએ શુભકામના પાઠવી હતી