error: This Content is protected !!

જસદણ વિંછીયાના પત્રકાર અને રાજગોર બ્રાહ્મણ સમાજ અગ્રણી ઉપેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ

વિંછીયા તાલુકાના અજમેર ગામમાં તા.28.5.1971 ના રોજ પત્રકાર ઉપેન્દ્રભાઈ વિનુભાઈ તેરૈયા નો જન્મ થયો હતો આજે વર્ષોથી જસદણ શહેર માં રહી ને ખુબ સારી પત્રકારત્વ ક્ષેત્રે પ્રસિદ્ધી મેળવી છે અને જસદણ શહેર માં દરેક સમાજ સાથે સારા સંબંધો કેળવી ને સારી ખ્યાતી પ્રાપ્ત કરી છે અને જસદણ અને વિંછીયા તાલુકાના દરેક પ્રકારના નાનામોટા સમાચાર પ્રસિદ્ધ કરીને અને સરકાર સુધી અવાજ પહોંચાડવા ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને જસદણ શહેરમાં એક અનોખી ઓળખ ઉભી કરી છે અને ખાસ કે જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ ના દરેક કાર્યમાં અગ્રેસર રહી ને સમાજ ઉપયોગી પણ થયા છે ત્યારે આજે જસદણ અને વિંછીયા તાલુકાના પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ છે ત્યારે દરેક સમાજ .સાધુસંતો.વડીલો અને સમાજ ના આગેવાનો તેમજ મીત્રો મળી ને પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા ને હોટસપ.ફેસબુક.ઈષ્ટાગ્રામ ટેલીફોનીક તેમજ રૂબરૂમળી મળી ને જન્મ દિવસ શુભેચ્છા મળી રહી છે અને પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા ના મો.9723680919 નંબર ઉપર સતત શુભેચ્છા પાઠવી રહ્યા છે