error: This Content is protected !!

પૂર્ણિમાની રાત્રે ચંદ્રઍ આભા પાથરી બ્લુમૂનના સ્વરૂપમાં સૉળૅ કળાએ ખીલ્યો માઇક્રો બ્લૂમૂન' બન્યો આકર્ષણનું કેન્દ્ર

પૂનમ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર માઈક્રો બ્લુમુન બન્યો આકર્ષણનું કેન્દ્ર પુરી રાત્રી દરમિયાન પોતાની આભા પાથરતૉ રહ્યો ચંદ્ર પ્રેમીઓ માટે રવિવારની રાત ખાસ રહી. પૂર્ણિમાએ ચંદ્ર 'બ્લૂમૂન'ના સ્વરૂપમાં સોળે કળાએ ખીલ્યો હતો. સામાન્ય રીતે આ ઘટના દર અઢી વર્ષે જોવા મળે છે. આ રાતની ખાસ વિશેષતા એ રહી હતી કે આકાશમાં ચંદ્ર વૃશ્વિક રાશીના સૌથી ચમકતો તારો અંટારેસ (જયેષ્ઠા નક્ષત્ર)ની નજીક નજરે પડયો. પૂરી રીતે 'માઇક્રો બ્લૂમૂન' પોતાની આભા પાથરતો રહ્યો હતો.