માથાનો દુઃખાવો મટાડવાની દવા જ માથાનો દુઃખાવો નવું સંશોધન ૩૩ વર્ષના ડેટા એનાલિસિસમાં ઘટસ્ફોટ
૨૦૨૩માં વિશ્વભરમાં ૨.૯ અબજ લોકો માથાના દુખાવાથી પીડાયા પુરૂષો કરતા મહિલાઓમાં વધુ પ્રમાણ વિશ્વપ્રસિદ્ધ ધ લેન્સેટ ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત
દુખાવાથી રાહત મેળવવા માટે વારંવાર ડોક્ટરની સલાહ વગર પેઇનકિલર દર્દ નિવારક દવાઓ લેવાની ટેવ હવે એક નવા પ્રકારના માથાના દુખાવાનું કારણ બની રહી છે જેને મેડિકેશન ઓવરયુઝ હેડેક (MOH) કહેવાય છે દરરોજ અથવા વારંવાર પેઇનકિલર્સ લેતા દર્દીઓમાં આ ગંભીર સમસ્યાનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ન્યૂરોલોજી વિભાગના ડો. આશુતોષ તિવારી દ્વારા કરવામાં આવેલા એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) મોડેલ હેઠળ ૨૦૦૦થી વધુ સ્ત્રોતોનો અભ્યાસ કરીને માથાના દુખાવાને વૈશ્વિક આરોગ્ય પડકાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ સંશોધન પ્રતિષ્ઠિત તબીબી માસિક ઘ
ટેન્શન હેડેક માનસિક તણાવજન્ય દુખાવો અને મેડિકેશન ઓવરયુઝ હેડેકને મુખ્ય કેટેગરીમાં સામેલ કરાયા છે. ડોક્ટરની સલાહ વિના દવા ન લેવા
અપીલ તબીબોના મતે વારંવાર થતા માથાના દુખાવામાં માત્ર પેઇનકિલર ટેબ્લેટ લઈ લેવી
લેન્સેટ ન્યૂરોલોજી માં પ્રકાશિત થયું છે. આ સંશોધનમાં વર્ષ ૧૯૯૦થી ૨૦૨૩ સુદ્ધ સિદ્ધિ વધુ દેશોના દર્દીઓના ડેટાનું એનાલિસિસ કરવા? રવામાં આવ્યું હતું. સંશોધનના આંકડા અનુસાર વર્ષ ૨૦૨૩માં સમગ્ર વિશ્વમાં એ કાયમી ઉકેલ નથી જો આ સમસ્યા સતત રહેતી હોય તો જાતે કે મેડિકલ સ્ટોર પરથી પૂછીને ગોળીઓ ખાવાનું તાત્કાલિક બંધ કરે સમયસર સાચું નિદાન કરાવવું અને લાઈફસ્ટાઈલમાં લાઈફ જરૂરી સુધારા કરવા Gold it h નિષ્ણાત (ન્યૂરોલોજિસ્ટ)ની સલાહ લઈને યોગ્ય અંદાજે ૨.૯ અબજ ૨૯૦ કરોડ લોકો કોઈને કોઈ પ્રકારના માથાના દુખાવાથી પીડાઇ રહ્યા છૅ પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં માથાના દુખાવાની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી
જોવા આ અભ્યાસમાં મુખ્યત્વે માઇગ્રેન,સારવાર કરાવવી જ સૌથી સચોટ અને સલામત રસ્તો છે.
AIIMSના ડૉક્ટરના વિશ્લેષણમાં દૈનિક પેઈનકિલરનો ઉપયોગ કરનારાઓમાં વધારો જોવા મળ્યો છે દવાઓના વધુ પડતા ઉપયોગથી માથાનો દુખાવો થઈ રહ્યો છે AIIMSના ડોકટરોએ ૧૮ દેશોના ૩૩ વર્ષના ડેટાનું વિશ્લેષણ કર્યું
પ્રિસ્ક્રિપ્શન વિના પેઇનકિલર્સ લેવાથી એક નવું જોખમ વધી રહ્યું છે ૨૦૨૩ સુધીમાં વિશ્વભરમાં ૨.૯ અબજ લોકો માથાનો દુખાવોથી પ્રભાવિત થશે AIIMS દ્વારા કરવામાં આવેલ આ અભ્યાસ માથાના દુખાવાના વૈશ્વિક વ્યાપ પર પ્રકાશ પાડે છે. ડોકટરો દર્દીઓને સલાહ આપે છે કે તબીબી સલાહ વિના કોઈપણ દવા લેવી શરીર માટે સારી નથી