જસદણની મૅઇન બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ ધીરુભાઈ અંબાણી પરિવારના કુળદેવી ફુલબાઈમા ના મઢે કુવારીકા પૂજન તથા નવચંડી યજ્ઞ યોજાયો
કોકીલાબેન તથા મુકેશ અંબાણી પરિવાર ખાનગી રહે અનેક વખત દર્શન કરવા આવી ચૂક્યા છે અનિલ તથા ટીના મુનીમના લગ્ન વખતે છેડા છોડી અહીં છોડવામાં આવ્યા હતા
જસદણ શહેરના મોતી ચોક મેઇન બજાર વિસ્તાર માં રિલાયન્સ ના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી ના કુળદેવી ફૂલબાઈ માનો મઢ આવેલો છે જસદણમાં વસતા અંબાણી પરિવાર દ્વારા કુળદેવી માતાજી ફુલબાઈ માના મઢે કુવારીકા પૂજન અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે શશીકાંતભાઈ અંબાણીએ જણાવ્યું હતું કૅ જસદણ સ્થિત ફુલબાઈ માતાજીના મઢે
અનિલ અંબાણી અને ટીના મુનિમ ના લગ્ન થયા ત્યારે છેડા છેડી છોડવા માટે અહીંયા આવ્યા હતા ત્યારબાદ
2006 અને 2023 મા છેલ્લે કોકીલાબેન અંબાણીના અહીંયા તેમના કુળદેવી ફુલબાઈ માં ના મઢે દર્શન માટે આવ્યા હતા
સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનો પરિવાર મુકેશ અંબાણી અનિલ અંબાણી કોકીલાબેન અંબાણી ખાનગી રાહે ઘણીવાર અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે તૅમ અંતમાં જસદણ સ્થિત પરિવારના મોભી શશીકાંતભાઈ અંબાણી જણાવવાનું હતું