મોટાદડવા ના પત્રકાર બ્રિજેશ વેગડા ના ભત્રીજા શિવમનો આજે સપ્તમ જન્મદીવસ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાયો
જન્મદિવસ એટલે અનુભવની એક એક પળ, ઘટિકા, પ્રહર, દિવસો, વર્ષોની એકત્ર કરેલી યાદોને મમળાવવા નો એક અવસર, જીવનની એ યાદગાર ક્ષણોને થીજવીને, નિહાળવાનો અવસર એટલે આ પ્રાગટ્યદિવસ, સપ્તમ એટલે સાત સુરોની સુરાવલી સાથે જન્મદિવસ ના વધામણાં ઘરનાં દરેક સભ્ય દાદીબા વિજયાબા નો લાડકો દાદાબાપુ રમેશબાપુ નો અતિ પ્યારો બંને ફૂઈબા નિશાબેનબા આરતીબેનબા તથા અલ્પાબેન નો અતિપ્રેમાળ માતા આરાધનાબેન નો અકલ્પનિય હેત વાળો પપ્પા હિતેશભાઈ ના હેત ના દરિયા જેવો બ્રિજેશ વેગડા નો હોશિયાર નાની હીતાર્થી દિકુબેનનો દિલદાર શિવમ તો આજે શિવમભાઈ નો આજે જન્મ દીવસે જેમના આજના આ દિવસે, જીવનના આવનારા દિવસો માટે વધારે ને વધારે પ્રગતિની શુભેચ્છા, શુભકામના અને આશીર્વાદ તો હમેશા હોય જ...! સાથેસાથે જીવનમાં ઉત્તમ લક્ષસંધાન પૂર્તિ માટે જીવનનો દરેક સૂર્યોદય નવી શક્તિનો સંચાર કરે અને દરેક સૂર્યાસ્ત લક્ષપ્રાપ્તિ માટે કરેલી મહેનતનો સતત અહેસાસ કરાવે...!આયુષ્યમાન ભવ: યશસ્વી ભવ: કીર્તિમાન ભવ:વિદ્યાવાન ભવઃ ધનવાન ભવઃ જેવા અનેક આશિર્વાદ દાદાબાપુ રમેશબાપુ એ ખોબલે ને ખોબલે વરસાવ્યા જો કે વેગડા પરિવાર સૌએ આશિર્વાદ નો ધોધ વ્હાવ્યો હતો તેમજ મીત્રવૃદ ગ્રુપ ભાઈઓ વડીલો સૌ નાના મોટા સૌએ મો.9898735361 હિતેશભાઈ વેગડા મોબાઇલ પર સૌએ શુભકામના પાઠવી હતી