error: This Content is protected !!

જસદણ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા સ્વ વસ્તી ગણતરીનો પ્રારંભ દરેક નાગરિકોએ ફરજ અદા કરવા અનુરોધ

જસદણ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર તેમજ ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા શહેરમાં નવી નવી સ્વ વસ્તી ગણતરીનૉ પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગે પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરા ચાર્જ આસિસ્ટન્ટ હર્ષદભાઈ ઉપાધ્યાય તથા હેડકલાર્ક પ્રતાપભાઈ સોલંકી મીટીંગ વસ્તી ગણતરીમાં જે કર્મચારીઓ જોડાયા છે તેમને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે તેમજ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અત્રેથી શરૂ થયેલ સ્વ વસ્તી ગણતરીમા દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજી સહકાર આપવા દરેક નાગરિકો દેશ માટે સહકાર આપે તે માટે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણી તથા શહેર ભાજપ પ્રમુખ વિજય રાઠોડ એ શહેરીજનોને અપીલ કરી છે