જસદણ પોલીસૅ ઍક માસમાં ગૂમ થયેલ પંથક ના ૧૪ વ્યકિતઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા કાર્યની સરાહના
રાજકોટ જીલ્લા પોલીસ પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા વિભાગીય પોલીસ વડા ડો. નવીન ચક્રવર્તી દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારને શોધી કાઢવા આપેલ સુચના અન્વયે જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇ. જે. પી. ગોંસાઇએ અલગ અલગ ટીમો બનાવી છેલ્લા એક મહિના દરમ્યાન કુલ ૧૪ ગુમ થયેલ વ્યકિતઓને શોધી તેના પરિવારજનો સાથે સુખદ મિલન કરાવેલ હતું. જસદણ પોલીસે ગૂમ થયેલ વૈશાલીબેન જસદણ, પ્રતીક્ષાબેન ડો.-ઓફ હિતેશભાઇ રાઠોડ રે. જસદણ આટકોટ રોડ, હીરલબેન વા-ઓફ સંજયભાઈ ડાભી રે. સોમપીપળીયા તા: જસદણ, અંકિતાબેન ડો-ઓફ
પ્રવિણભાઈ હરખાણી રે. માધવીપુર તા. જસદણ, ૫. જોશનાબેન ડો-ઓફ વશરામભાઈ જાપડીયા રે. શિવરાજપુર તા.જસદણ, નેહાબેનડો.-ઓફ મનોજભાઈ મેણીયા રે. ગોખલાણા તા. જસદણ, અસ્મિતાબેન કિરીટભાઈ કાકડીયા રે. લીલાપુર તા. જસદણ, હેતલબેન કિશનભાઈ ગોંડલીયા રે. ગઢડીયા તા. જસદણ, કૈલાશબેન આંબાભાઈ જાપડીયા રે. શિવરાજપુર તા. જસદણ, સંગીતાબેન ભરતભાઈ પરમાર રે. માધવીપુર તા. જસદણ, રિધ્ધીબેન ડો-ઓફ વાલજીભાઈ, પરમાર રે. ફુલઝર તા. વિંછીયા, સંગીતાબેન વા ઑફ બકુલભાઈ પરમાર રે કાળાસર કાજલબેન ડૉ ઓફ મુકેશભાઈ વાઘેલા રૅ નવા ગામ સેજલબેન અશોકભાઈ બાવળીયા રે પોલાર પર તાલુકો જસદણનૅ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
આ કામગીરી જસદણ પો. સ્ટે. ના એ એસ. આઈ. એચ. વી. ચૌધરી, પો. વી.વી. રોજાસર, પો. હેડ કો. વી. પી. .બી. સિંજાત, પો. કો. હણ, પો. હેડ કો. આર. બી. રિ કો. એ. આર. સરવૈયા તથા મહિલા પો. વી. જે. હરખાણી વિગેરે દ્વારા કામગીરી કરવામાં આવેલ છે